NAS EXAM PAPER FOR STD-8 IN GUJARAT

NAS  EXAM  PAPER

  • NAS -NATIONAL ACHIEVEMENT SURVEY
  • આ સર્વેક્ષણ MHRD ના સહયોગ થી NCERT નવી દિલ્હી દ્રારા 2001 થી હાથ ધરવામાં આવ્યો હતો .
  • પ્રથમ વખત હાથ ધરાયેલા સર્વે ને BAS કહેવાય છે. ધોરણ -5
  • બીજા તબક્કા ના સર્વે ને  MAS કહેવાય છે. ધોરણ-૩
  • ત્રીજા તબક્કા ના સર્વે ને TAS કહેવાય છે. ધોરણ-૮
-:NAS માં સમાવિષ્ઠ વિષયો :- 
  •  ધોરણ -૩ માં ભાષા અને ગણિત                                                                                                      ધોરણ-૫ માં ભાષા ,ગણિત અને પર્યાવરણ                                                                                     ધોરણ-૮  માં ભાષા , ગણિત ,  વિજ્ઞાન   અને સા.વિ.                     
                     -:  NAS નું પ્રશ્ન પત્ર :-                                                                     
  • NAS ના પ્રશ્ન પત્ર ની બનાવટ પ્રત્યેક રાજ્ય ની અભ્યાસ ક્રમ અને પાઠ્યપુસ્તકના એકત્ર કરીને નિષ્ણાતો પાસે તેનો અભ્યાસ કરાવી વિષયવાર પ્રતીનીધીત્વરૂપે મુદ્દા તારવવામાં  આવે છે.
  • ખાસ કાળજી રાખવાની એ છે કે પાઠ્યપુસ્તક માંથી વિદ્યાર્થી ની માત્ર સ્મૃતિ ને ચકાસતી માહિતી આધારિત પ્રશ્નો ન બને પણ તે વિધાર્થી ની જે તે વિષય ની સમાજ અને ઉપયોજનને ચકાસતા હોવા જોઈએ 
  • આ કસોટીનો પ્રત્યેક  પ્રશ્ન એવો હોવો જોઈએ કે જેનો જવાબ આપવામાં વિધાર્થી એ ગોખેલી માહિતી ઉપયોગ ન લાગે પણ તેણે વિષયના ઉડાણપૂર્વક ના અભ્યાસને આધારે કેળવાયેલ સમજ ની જરૂર પડે 
  • આમ અહીં સમજ ચકાસતા પ્રશ્નો એટલે કે HOT -HIGHER ORDER THINKING QUESTION  પ્રશ્નોની રચના કરવામાં આવે છે.
  • આ બાબતે વિશેષ જાણકારી માટે NCERT ની વેબ સાઈટ પર NAS ના RIPORT જોવા મળશે. GCERT ની વેબસાઈટ પર GROER માંથી બનશે.
  • GCERT ની વેબસાઈટ પર સપ્ટેમ્બર 2013 અને ઓકટોબર 2013 ના જીવન શિક્ષણ ના પ્રશ્ન વૈવિધ્ય વિશેષાંક આપને એક વાર જોઈ જવા વિનંતી  છે.
  • આ ઉપરાંત જાન્યુઆરી૨૦૧૭થી જીવન શિક્ષણ ના અંકો માં પણ કેટલાક પ્રશ્ન પત્રો મુકવામાં આવ્યા છે. જેના આધારે બીજી તૈયારી કરવી .                                                                                                                                        STD -8
  • (LANGUAGE ) ભાષા ના પેપર
  • (S.S) સા.વિ . ના પેપર 
  • (mathas) ગણિત ના પેપર
  • (SCI.) વિજ્ઞાન નું પેપર 
  • જુના પપેર માટે અંહી બે વાર CLICK કરો.
  • NAS EXAMS PAPERS IN GUJARAT


NAS EXAM PAPER FOR STD-8 IN GUJARAT NAS EXAM PAPER FOR STD-8  IN GUJARAT Reviewed by Btsmartteach on 10/30/2017 05:05:00 PM Rating: 5

No comments:

Powered by Blogger.