Sort Question for Lesson:-17 in Science book of S.T.D.-10 for Biology

જીવવિજ્ઞાન                                           ધોરણ -૧૦
 પ્રકરણ -17
ટૂકા પ્રશ્નો 
૧.પર્યાવરણ એટલે શું?
૨. કચરો એટલે શું?
૩.કચરાના બે પ્રકાર જણાવો?
૪. જૈવિક વિઘટન એટલે શું/
૫. જૈવિક કચરાના ઉદાહરણ આપો?
૬. અજૈવિક કચરાના ઉદાહરણ આપો?
૭. નિવસનતંત્ર એટલે શું?
૮. ભૌતિક પરિસર એટલે શું?
૯. જૈવિક સમુદાય એટલે શું?
૧0. નિવસન તંત્ર ના પ્રકાર જણાવો?
૧૧. ઉત્પાદક એટલે શું?
૧૨. ઉપભોક્તા એટલે શું?
૧૩. વીઘટકો એટલે શું?
૧૪. જલજ નિવસનતંત્ર ના નામ આપો?
૧૫. સ્થળજ નિવસનતંત્ર ના નામ આપો?
૧૬. તૃણાહારી પ્રાણીઓ ક્યાં પોષક સ્તર માં આવે છે?
૧૭. વાઘ , સિંહ જેવા પ્રાણીઓ ક્યાં પોષક સ્તરમાં આવે છે?
૧૮. મિશ્રાહારી પ્રાણીઓ એટલે શું?
૧૯. દ્ર્તીય કક્ષાના ઉપભોગિયો ક્યાં છે?
૨૦. વિઘટકો માં ક્યાં સજીવોનો સમાવેશ થાય છે?
૨૧. વિઘટન એટલે શું?
૨૨. જૈવિક પરિબળ ક્યાં છે?
૨૩. અજૈવિક પરિબળો ક્યાં છે?
24. અબોહાવાકીય પરિબળો ક્યાં છે?
૨૫. ભુમીય પરિબળો ક્યાં છે?
૨૬.આહારસૃખલા એટલે શું?
૨૭. આહાર જાળ એટલે શું/
૨૮. આહારસૃખલા માં ઉર્જાનો વહન માર્ગ કેવો હોય છે?
૨૯.  જૈવિક વિશાલન એટલે શું?
૩0. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે?
૩૧. ઉત્પાદક ક્યાં પ્રકાર નો પોષણ ધરાવે છે?
32. ઉપભોગીયો ક્યાં પ્રકાર નું પોષણ ધરાવે છે?
3૩. વીઘટકો ક્યાં પ્રકાર નું પોષણ ધરાવે છે?
૩૪. વૈશ્વિક સમસ્યા એટલે શું?
૩૫. વૈશ્વિક સમસ્યા ના ઉદાહરણ આપો?
36. ઓઝોન નું સ્તર વાતાવરણ માં ક્યાં આવેલું છે?
૩૭. ટ્રોપોસ્પીયાર વાતવરણ માં કેટલા કિમી ઉંચે આવેલ છે?
૩૮.સ્ટેટોસ્પીયર માં કયું સ્તર આવેલ છે?
૩૯. ઓઝોન નું કાર્ય જણાવો?
૪૦. ઓઝોન ની અણુ સંજ્ઞા જાણવો /
૪૧. ઓઝોન ઓઝોન કેટલી રેન્ઝ્ના પારજાંબલી કિરણો નું શોષણ કરે છે?
૪૨. સૈપ્રથમ ક્યાં ઓઝોન માં ભંગાણ નોધાયું હતું ?
૪૩. UV કિરણો નું પૂરું નામ આપો?
૪૪. CFC નું પૂરું નામ આપો ?
૪૫. ક્લોરીન નો એક અણુ ઓઝોન ના કેટલા અણુ ઓને નુકશાન કરે છે?
૪૬. ફ્રેઓન વાયુ ક્યાં વપરાય છે?
૪૭. ક્લોરીન વાયુ ના બે સંયોજનો નામ  આપો ?
૪૮. જૈવિક સમુદાય અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પરિસર મળી ને જે આંતર્કીયા તંત્ર રચાય છે,તેને       શું કહે છે?
49. સજીવો પોષણ માટે એકબીજા પર આધાર રાખી જે સૃખલા રચે છે,તેને શું કહે છે?
50. સૂર્ય ના પારજાંબલી કિરણો થી સજીવોનું રક્ષણ વાતાવરણ  કયું સ્તર કરે છે.?







૫૧.ક્લોરો ફ્લોરો કાર્બન ને શું કહે છે?
૫૨. ફ્રીઝ અને એરકન્ડીસનર માં કયો વાયુ વપરાય છે?
૫૩. CFC થી વાતાવરણ ને શું નુકસાન કરે છે?
54.  આહાર સૃખલા સ્વતંત્ર ન રહેતા એકબીજા સાથે જોડાઈ ને જાળા જેવી રચના બનાવે છે,તેને શું કહે            છે?
૫૫.જૈવિક કચરાનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે?
૫૬. અજૈવિક કચરાનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે?
૫૭. જુના બુટ, ચંપલ અને જુના કપડા નો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે?
૫૮. પ્રદુષણ કઈ રીતે ગતાડી શકાય?
૫૯. ઓઝોન નિર્માણ ની પ્રક્રિયા સમજાવો ?
૬૦. જે સમસ્યા ઓ સમગ્ર વિશ્વ અને તેમાં રહેતા સજીવોને ને નુકશાન કરે તે સમસ્યાને શું કહે છે? 



તમને આ પોસ્ટ પસંદ આવેતો આ પોસ્ટ ને લાઈક અને સેર જરૂર કરજો. 
    



Sort Question for Lesson:-17 in Science book of S.T.D.-10 for Biology Sort Question for Lesson:-17 in Science book of S.T.D.-10 for Biology Reviewed by Btsmartteach on 9/25/2017 11:03:00 PM Rating: 5

No comments:

Powered by Blogger.