Biology section of SHORT Quotations for semester - 1 in Std-10

બાયોલોજી વિભાગ ના ટૂંકા પ્રશ્નો 
ધોરણ -૧૦ માં પ્રથમ પરીક્ષા સુધી ના બાયોલોજી વિભાગ માં ૧૨ ,૧૩ અને ૧૭ મો પાઠ આવે છે
-: પાઠ -12 :-


  1. પોષણ એટલે છે.? 
  2. કોષીય શ્વશન એટલે શું ? 
  3. જૈવિક પ્રકિયા એટલે શું? 
  4. શ્વશન એટલે શું? 
  5. વૃદ્ધિ એટલે શું? 
  6. પ્રજનન એટલે શું  
  7. ઉત્સર્જન એટલે શું ?
  8. સહનીયમન એટલે શું ?
  9. પોષકતત્વો એટલે શું?
  10. પોષકતત્વો ના નામ આપો ?
  11. પોષણ ના પ્રકાર જણાવો ?
  12. સ્વાલંબી પોષણ એટલે શું?
  13. ઓટો શબ્દનો અર્થ જણાવો ?
  14. ટ્રોફે શબ્દો નો અર્થ જણાવો ?
  15. પ્રકાશ સંશ્લેષણ એટલે શું ?
  16. પ્રકાશસંશ્લેષણમાં ક્યાં ક્યાં પરિબળો ની હાજરી અનિવાર્ય છે.?
  17. વનસ્પતિ માં ખોરાક નો સંગ્રહ ક્યાં સ્વરૂપે થાય છે.?
  18. પ્રકાશાસંશ્લેષણ દ્રારા વનસ્પતિ માં કયો પોષક તત્વ બને છે.
  19. પ્રકાશાસંશ્લેષણ વનસ્પતિમાં ક્યાં અંગ માં થાય છે.?
  20. પ્રકાશાસંશ્લેષણ માં કઈ રાસાયણિક પ્રકિયા થાય છે.?
  21. સૂર્ય પ્રકાશ નું શોષણ વનસ્પતિમાં કઈ અંગીકા દ્રારા થાય છે.?
  22. શોષાયેલી પ્રકાશ શક્તિ નું કઈ પ્રકિયા માં રૂપાંતર થઇ કાર્બોદિત બને છે.?
  23. સ્વાલંબી પોષણ ધરાવતા સજીવોના નામ આપો ?
  24. પ્રાણીઓમાં ખોરાક નો સંગ્રહ ક્યાં સ્વરૂપે થાય છે.?
  25. સ્ટાર્ચ ની હાજરી તપાસવા કયું દ્રાવણ વપરાય છે.?
  26. KOH નું કાર્ય જણાવો.?
  27. પર્ણ નો લીલો રંગ દુર કરવા કયું દ્રાવણ વપરાય છે.?
  28. વનસ્પતિ માં  પર્ણરંદ્ર નું રક્ષણ કોણ કરે છે.?
  29. પર્ણરંદ્ર ખોલવા બંધ કરવાનું કાર્ય કોણ કરે છે.?
  30. પાણી ની ખેચ કે અછત હોય ત્યારે પર્ણરંદ્ર ની સ્થિતિ કેવી હોય છે.?
  31. રક્ષકકોષોમાં પાણી થી ભરેલ હોય ત્યારે પર્ણરંદ્ર ની  સ્થિતિ કેવી હોય છે.?
  32. રક્ષકકોષોમાં પાણી ગુમાવે  ત્યારે પર્ણરંદ્ર ની  સ્થિતિ કેવી હોય છે.?
  33. જલીય વનસ્પતિ પ્રકાશાસંશ્લેષણ દરમિયાન  શ્વશન માં ક્યાં પ્રકાર ના  વાયુ નો ઉપયોગ કરે છે.?
  34. અર્ધચંદ્રાકાર  પર્ણરંદ્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે.?
  35. ડમ્બેલ આકાર પર્ણરંદ્ર  કઈ વનસ્પતિમાં જોવા મળે છે.?
  36. રક્ષકકોષો નું કાર્ય જણાવો ?
  37. કાર્ય કરવાની શક્તિ તેમજ વૃદ્ધિ એટલે શું?
  38. ખોરાક નું ગ્રહણ ,પાચન ત્યારબાદ શોષણ ની પ્રકિયા એટલે શું ?
  39. ખોરાક માંથી શક્તિ મુક્ત થવાની પ્રકિયા કોષમાં થાય છે.આ પ્રક્રિયા ક્યાં નામે ઓળખાય છે.?
  40. પ્રયોગ દરમિયાન છોડ ને અંધારા રૂમમાં કેમ રાખવામાં આવે છે.?
  41. પરાવલંબી પોષણ એટલે શું?
  42. શરીર માં ઉત્પન થયેલા નાકમાં પદાર્થો શરીર ની બહાર નિકાલ કરવાની ક્રિયાને શું કહે છે.?
  43. સજીવોનું ગુણન કઈ જૈવિક પર્ક્રિયા દ્રારા થાય છે.?
  44. પરાવલંબી પોષણ ના પ્રકાર જણાવો ?
  45. ફક્ત નિર્જીવ પર્દાથો માંથી પોષણ મેળવતા પ્રાણીઓને ક્યાં નામે ઓળખાય છે.?
  46. મૃતોપજીવી એટલે શું? તેના ઉદાહરણ આપો ?
  47. યજમાન એટલે શું?
  48. પરોપજીવી એટલે શું? તેના ઉદાહરણ આપો?
  49. પ્રાણીસમ પોષણ એટલે શું ? તેના ઉદાહરણ આપો ?
  50. અમીબા ક્યાં પ્રકારની પોષણ પધ્ધતિ ધરાવે છે.?
  51. અમીબાની ખોરાક મેળવવાની પધ્ધતિ ને ક્યા નામે ઓળખાય છે.?
  52. અમીબા ખોટા પગ ઉત્પન્ન કરી શાની રચના કરે છે.?
  53. અમીબા માં ખોરાક નું પાચન ક્યાં ઉત્સેચક ની મદદથી થાય છે. ?
  54. અમીબામાં પચેલા ખોરાક નું શોષણ સીધું શામા થાય છે.?
  55. અમીબામાં ઉત્સર્જન ક્યાં પ્રકારે થાય છે.?
  56. પેરામેશીયમ ને ખોરાક મેળવવાની પધ્ધતિ ને શું કહે છે. ?
  57. પેરમેશીયમ ક્યાં પ્રકાર નું  પોષણપધ્ધતિ  ધરાવે છે.?
  58. જે પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓ નો ખોરાક તરીકેનો ઉપયોગ કરી પાચન કરે પચેલા ખોરાક નું શોષણ કરે અને નપચેલા ખોરાક નું ઉત્સર્જન કરે આવા પ્રાણીઓને શું કહે છે.?
  59. મનુષ્ય માં ખોરાક નું સૌપ્રથમ પાચન ક્યાં થાય છે.?
  60. મનુષ્યમાં પાચન માટે સહાયક ગ્રંથી ના નામ આપો ?
  61. મનુષ્યમાં પાચનનળી ના નામ આપો ?
  62. મુખમાં શાનું પાચન થાય છે.?
  63. મુખમાં કઈ ગ્રંથી આવેલ છે.?
  64. મુખમાં કયો ઉત્સેચક ઉત્પન્ન થાય છે.?
  65. સ્ટાર્ચ નું માલ્તોઝમાં રૂપાંતર કયો ઉત્સેચક કરે છે.?
  66. સ્ટાર્ચ નું સૌપ્રથમ પાચન ક્યાં થાય છે.?
  67. ખોરાકનું મુખ માંથી જઠર સુધી વહન કોના દ્રારા થાય છે. ?
  68. જઠર નો આકાર જણાવો ?
  69. જઠરનું સ્થાન જણાવો ?
  70. જઠર માં કેટલી જઠરગ્રંથીઓ આવેલી હોય છે.?
  71. જઠર માં શાનું પાચન થાય છે?
  72. એસીડીક માધ્યમમાં પ્રોટીન નું પાચન કયો ઉત્સેચક કરે છે.?
  73. જઠરરસ માં શું શું ઉત્પન થાય છે.?
  74.  શ્લેષ્મ નું કાર્ય જણાવો ?
  75. જઠરમાં ખોરાક નું પાચન કેટલો સમય થાય છે?
  76. જઠરમાં રહેલા ખોરાક ને નાના આંતરડામાં જતા ક્યાં સ્નાયુ નિયંત્રણ રાખે છે?
  77. જઠર ના નીચેના ભાગને શું કહે છે?
  78. નાના આંતરડાના મુખ ભાગને શું કહે છે?
  79. યકૃત નું સ્થાન જણાવો ?
  80. પીતરસ નો સ્ત્રાવ કયું અંગ કરે છે?
  81. પીતરસ શાનું પાચન કરે છે?
  82. પીતરસ નો  સંગ્રહ ક્યાં અંગ માં થાય છે?
  83. પ્રોટીન નું સૌપ્રથમ પાચન ક્યાં અંગ માં થાય છે?
  84. પકવાશય માં શાનું પાચન થાય છે?
  85. પીતરસ કેવું દ્રાવણ છે?
  86. સ્વાદુપિંડ માંથી ક્યાં અંત:સ્ત્રાવ ઉત્પન્ન થાય છે?
  87. સ્વદુપીડનું સ્થાન જણાવો ?
  88. એમયાલેઝ શાનું પાચન કરે છે?
  89. આલ્કલી માધ્યમ માં પ્રોટીન નું પાચન કયો અંત:સ્ત્રાવ કરે છે?
  90. ચરબી નું નાના નાના ગોળકોમ રૂપાંતર કોણ  કરે છે?
  91. લાયાપેઝ શાનું પાચન કરે છે?
  92. પ્રોટીન નું પાચન થઇ શામા રૂપાંતર થાય છે?
  93. સ્ટાર્ચ નું પાચન થઇ શામા રૂપાંતર થાય છે?
  94. ફેટી એસીડ અને ગ્લીસરોલ ક્યાં પોષકતત્વ નું  રૂપાંતર છે?
  95. નાના આંતરડાની લંબાઈ પુખ્ત મનુષ્યમાં કેટલી હોય છે?
  96. સેલ્યુંલોઝ્નું પાચન ક્યાં અંગમાં થયા છે?
  97. માંશાહારી કરતા તૃણાહારી પ્રાણીઓ માં નાનાઆંતરડામાં ની લંબાઈ કેવી હોય છે?
  98.  ખોરાક નું સંપૂર્ણ પાચન ક્યાં અંગ માં થાય છે/
  99. નાના આંતરડાની સપાટીમાં વધારો શાના દ્રારા થાય છે?
  100. નાના આંતરડામાં પચેલા ખોરાકનું શોષણ શાના દ્રારા થાય છે?
  101. શોષાયેલો ખોરાક નું વહન દ્રારા થયા છે?
  102. શોષાયેલો ખોરાક નું ઉપયોગ શામા થાય છે?
  103. નાના આંતરડામાં ન પાચન થયેલા ખોરાક નું શું થાય છે?
  104. મોટા આંતરડા નું કાર્ય જણાવો?      
  105. મોટા આંતરડાના અંત ભાગમાં કયું અંગ આવેલ છે?
  106. મુદ્રિકા સ્નાયુ ક્યાં આવેલા હોય છે?
  107. મુદ્રિકા સ્નાયુનું કાર્ય જણાવો ?
  108. ખોરાક માં રહેલા પાણી નું પુનઃ શોષણ ક્યાં અંગ માં થાય છે?
  109. ચરબીનું પાચન કયો અંત:સ્ત્રાવ કરે છે?
  110. પ્રોટીન નું પાચન કરતા અંત:સ્ત્રાવ નું નામ આપો?
  111. જારક શ્વષન અટેલે શું ?       Solution for  sort question in lesson -12 of biology in Std-10
  112. અજારક શ્વષન એટલે શું?
  113. ઓક્સિજન ની હાજરીમાં થતા શ્વષન ને શું કહે છે?
  114. કોષીયશ્વષન એટલે શું ?
  115. ગ્યાકોલીષીસ પ્રકિયા માં ગ્લુકોઝ નું રૂપાંતર જણાવો?
  116. જારક શ્વષન દરમિયાન કેટલા એ.ટી.પી. ઉત્પન્ન થાય છે?
  117. જારક શ્વષન કોષમાં કઈ અંગીકા માં થાય છે?
  118. અજારક શ્વષન કોષના ક્યાં ભાગ માં થાય છે?
  119. યીસ્ટ માં કયું શ્વષન થાય છે?
  120. સ્નાયુમાં અજારક શ્વષન થી કઈ નીપજ મળે છે?
  121. જારક શ્વષન થી કઈ નીપજ મળે છે?
  122. લેક્ટીક એસીડ કઈ પ્રકિયા દ્રારા મળે છે?
  123. ઇથેનોલ બનાવા કયો સુક્ષ્મજીવ વપરાય છે?
  124. પ્રાણીઓના સ્નાયુ માં અજારક શ્વષન થી શું નીપજ મળે છે?
  125. ક્રેબચક્ર પ્રકિયા ક્યાં શ્વષન દરમ્યાન થાય છે?
  126. અજારક શ્વષન થી કેટલા એ.ટી.પી. ઉત્પન થાય છે?
  127. એ.ટી.પી.નું પૂરું નામ આપો ?
  128. શ્વષન થી ઉત્પન થી ઉર્જા નો સંગ્રહ ક્યાં સ્વરૂપે થાય છે?
  129. વનસ્પતિ માં શ્વષન પ્રાણીઓ કરતા કેવું હોય છે?
  130. વનસ્પતિ માં શ્વષન અંગ નું નામ આપો /
  131. વાયુરંદ્ર ક્યાં આવેલા હોય છે/
  132. મૂળ ક્યાં અંગ દ્રારા શ્વષન કરે છે?
  133. પર્ણ માં પર્ણરંદ્ર નું કાર્ય જણાવો ?
  134. વનસ્પતિ સવારે શ્વષન માં કયો વાયુ લેશે ?
  135. વનસ્પતિ રાત્રે કયો વાયુ શ્વષનમાં લેશે ?
  136. દિવસે વનસ્પતિ ઉચ્છાવાસ દરમિયાન કયો વાયુ બહાર નીકળે છે?
  137. વનસ્પતિ ઉચ્છવાસ દરમિયાન ઓક્સિજન વાયુ ક્યાં સમયગાળા દરમિયાન બહાર નીકળે છે?
  138. અળસિયુ ક્યાં અંગ દ્રારા શ્વષન કરે છે/
  139. શ્વષન નલિકા દ્રારા કયો સજીવ શ્વષન કરે છે?
  140. કરચલો ક્યાં અંગ દ્રારા  શ્વષન કરે છે?
  141. સસલું ક્યાં અંગ દ્રારા શ્વાસન કરે છે.?
  142. કાચબો ક્યાં અંગ દ્રારા શ્વાસન કરે છે.?
  143. મનુષ્યના શ્વસનતંત્ર ના અંગોના નામ આપો?
  144. નાશિકાકોટરની રચના જણાવો?
  145. 'C' આકાર ના કાસ્થીકોષો ક્યાં અંગમાં આવેલા છે?
  146. ઘટી ઢાંકણનું કાર્ય જણાવો?
  147. સ્વરપેટીનું કાર્ય જણાવો?
  148. શ્વાસનળી ક્યાં કોષોની બનેલી હોય છે.?
  149. વાયુનો વિનિમય ક્યાં અંગ માં થાય છે?
  150. વાયુકોષ્ઠની આજુબાજુ કઈ નલિકાઓ વીટરાયેલી હોય છે?
  151. વાયુકોષ્ઠ નું સ્થાન જણાવો ?
  152. કયું ફેફસું મોટું હોય છે?
  153. ડાબું ફેફસું જમણાફેફસા કરતા નાનું કેમ હોય છે?
  154. ઉદરપટલનું સ્થાન જણાવો ?
  155. ઉદરપટલ સંકોચવાથી શું થાય છે?
  156. ઉરસના સ્નાયુ સંકોચવાથી શું થાય ?
  157. ફેફસા માં આવેલી ફુગ્ગા જેવી રચના ને શું કહે છે?
  158. ખોરાક કે પાણી ને શ્વસનળીમાં જતા કોણ રોકે છે.?
  159. ઉદરપટલના વિકોચન થી શું થાય છે.?
  160. પરાવલંબી વનસ્પતિ ના નામ આપો?


  • પસંદ આવેતો આ ચેનલ ને LIKE અને SUBSCRIBE કરશો.
  •  બાકીના પાઠના ટૂંકા પશ્નો  ટૂક સમય માં મુકવામાં આવશે.

Biology section of SHORT Quotations for semester - 1 in Std-10 Biology section of SHORT  Quotations for semester - 1 in Std-10 Reviewed by Btsmartteach on 9/02/2017 10:49:00 PM Rating: 5

No comments:

Powered by Blogger.