JIO PHONE'S FEATURES







  • જિઓ ફોન ખરીદવા ગ્રાહક ને એક પણ રૂપિયો આપવો પડશે નહી, તે બિલકુલ ફ્રી છે.
  • જિઓ ફોન ગ્રાહક ને ફ્રી માં મળશે.
  • જિઓ ફોન માટે ગ્રાહકે 1500 રૂપિયા ની સિક્યુરીટી ડીપોઝીટ કરાવી પડશે.
  • જે 1500 ડીપોઝીટ રીફ્નડેબલ સિક્યુરીટી સાથે ફ્રી માં મળશે.છે.
  • JIO ફીચર  ફોન ભારત ની સૌથી મોટી ૨૨ ભાષાઓને સપોટ કરશે.
  • આ જિયો ફોન પોતાની અવાજ પર ઓપરેટ કરી શકશો .
  • વોઈસ કમાન્ડ દ્રારા તમે કોને પણ મેસેજ મોકલી શકશો, અને કોલ પણ કરી શકશો.
  • વોઈસ કોલ અને સર્ચ ફીચર છે.
  • અકાશ અને ઈશા અંબાણીએ લોંચ કર્યો જિઓ ફોન.
  • જીઓ સિનેમા  અને જીઓ  ટીવી જેવી એપ પણ છે.
  • ઈમરજન્સી  કોલ અને મેસેજ મોકોલવાની સુવિધા પણ છે.
  • લોકેશન પણ આપવાનું પણ ફીચર છે.
  • ઓનલાઈન રૂપિયા પણ transfer કરવાના ફીચર છે.





  • 153 માં ગ્રાહક ને મળશે નીચે પ્રમાણે ના લાભ .
  • અનલીમીટેડ ઈન્ટરનેટ 
  • અનલીમીટેડ કોલ 
  • અનલીમીટેડ  sms.
  • 309,માં જીઓ ટીવી નો plan એક મહિના માટે મળશે .
  • મોબાઈલ ને કોઈ પણ ટીવી સાથે કનેક્ટ કરી શકશો.
  • જિઓ નો ધન ધના ધન plan 150 માં મળશે.
  • આપણા દેશ માંથી સ્વદેશી ફોનની વેલ્યુ વધશે.
  • 2 દિવસ નો ટેરીફ પ્લાન24 માં અને એક અઠવાડિયા નો ટેરીફ plan 54 માં મળશે.
  • 15 ઓગસ્ત થી જિઓ નું બુકિંગ ચાલુ થશે.
  • 1 સપ્ટેમ્બર થી મળવાના ચાલુ થશે .
  • દર અઠવાડિયે 50 લાખ ફોન અપાશે.
  • સંપૂણ ભારત દેશ માં એક ગુજરાતી વેપારી એ દેશ ને એક ના માનીયે તેવી અધભુત ભેટ આપી છે.





JIO PHONE'S FEATURES JIO PHONE'S FEATURES Reviewed by Btsmartteach on 8/17/2017 03:40:00 PM Rating: 5

1 comment:

Powered by Blogger.