HART OF HUMAN FOR STD:-10 , LESSON:-13 (GSEB)

મનુષ્યનું હૃદયની રચના 

                                                             -:આકૃતિ:-


-: સ્થાન   :-

  •  મનુષ્યનું હૃદય બે ફેફસાની વચ્ચે સહેજ ડાબીબાજુ આવેલું છે.

-: આકાર :-
  • મનુષ્યનું હૃદયનો આકાર શંકુ આકાર હોય છે.

-: કદ  :- 

-: રચના  :-      
  •  મનુષ્યનું હૃદય ચાર ખંડોનું બનેલું હોય છે.
  • ચારેખંડો પટલ થી અલગ થયેલા હોય છે.
  • હૃદયના ઉપર ના બે ખંડો ને કાર્ણક  કહે છે.
  • હૃદયના નીચેના બે ખંડોને ક્ષેપક કહે છે.
  • કર્ણકની દીવાલ પાતરી હોય છે.
  • ક્ષેપકની દીવાલ જાડી હોય છે.
  • ડાબીબાજુ આવેલા કર્ણક ને ડાબુંકર્ણક અને જમણીબાજુ ના કર્ણક ને જમણુંકર્ણક કહે છે.
  • તેજ રીતે ડાબીબાજુ આવેલા ક્ષેપક ને ડાબુંક્ષેપક અને જમણીબાજુ ક્ષેપક ને જમણુંક્ષેપક કહે છે. 
  • ડાબીબાજુ ના કર્ણક અને ક્ષેપક ની વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો છે.
  • જમણીબાજુ ના કર્ણક અને ક્ષેપક ની વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો છે.
  • કર્ણક અને ક્ષેપક વચ્ચે આવેલા વાલ્વ અર્ધચંદ્રાકાર હોય છે, જેના કારણે રુધિર ક્ષેપકમાંથી કર્ણક માં પાછું ના જઈ શકે. 
                   Biology section of SHORT  Quotations for semester - 1 in Std-10http://www.btsmartteach.com/2017/09/biology-section-of-short-quotations-for.html
HART OF HUMAN FOR STD:-10 , LESSON:-13 (GSEB) HART OF HUMAN FOR STD:-10 , LESSON:-13 (GSEB) Reviewed by Btsmartteach on 8/14/2017 05:10:00 PM Rating: 5

2 comments:

Powered by Blogger.